18/09/2026

Month: July 2025

નવસારી જિલ્લામાં વાંસદા  એક પેડ માં કે નામ

ગ્રામીણ ક્ષેત્રે માતૃવન અને શહેરી વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ જેવા ખ્યાલોને ઉભા કરી આપણે તેની જાળવણી માટે પ્રતિબદ્ધ થઈએ તે ખૂબ જરૂરી છે. -વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા

રાજયના પ્રવાસન,સાંસ્કૃતિક,વન અને પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના તાડપાડા ગામ ખાતે એક પેડ માં કે નામ ૨.૦ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વન વિભાગ, આગેવાનો અને ગ્રામજનોના ઉત્સાહ અને પરિશ્રમને લીધે આજે આ માતૃવનનુ નિર્માણ થઈ શક્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિન ૨૦૨૪ના રોજ એક પેડમાં કે નામ અભિયાન લોન્ચ કર્યું હતું. જેને ગુજરાતમાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો માટે આ અભિયાન એક પેડ માં કે નામ ૨.૦ને એક વર્ષ માટે લંબાવવામાં આવેલ છે.

નવસારી વન વિભાગ દ્વારા આ અભિયાન હેઠળ લાખો રોપાઓ વિતરણ કરવામાં આવ્યા છે. માતૃભૂમિ અને આપણી માતાનું ઋણ ચૂકવવું અશક્ય છે. પરંતુ દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવીને બંનેનું ઋણ અદા કરવા માટે એક ડગલું ભરી શકે. સામાજિક વનીકરણ ઝુંબેશના ભાગરૂપે આ મુહિમ કરવામાં આવી છે જેને આપ સૌએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે.

ક્લાયમેટ ચેન્જને લીધે પાણી, હવા, અને જમીન પ્રદૂષણયુક્ત બની છે આપણી પાસે એક જ ઉપાય છે તે છે વૃક્ષારોપણ. આવનારા સમયમાં આવા સામુહિક વૃક્ષારોપણના કાર્યક્રમ ખૂબ ફાયદાકારક રહેશે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગ્રામીણ ક્ષેત્રે આવા માતૃવન અને શહેરી વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ જેવા ખ્યાલોને ઉભા કરી આપણે તેની જાળવણી માટે પ્રતિબદ્ધ થાયે તે ખૂબ જરૂરી છે.

કાર્યક્રમમાં મંત્રીશ્રી, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ ગુજરાત રાજ્યશ્રી મુળુભાઈ બેરાના વરદ્ હસ્તે એક પેડ માઁ કે નામ ૨.૦ અંતર્ગત વૃક્ષારોપણ કરી વન કવચની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વલસાડના સાંસદશ્રી ધવલ પટેલ, નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારાસભ્યશ્રી વિજય પટેલ,  ડૉ બી. સુચિન્દ્રા મુખ્ય વન સરક્ષક, ડૉ ઓ પી સિંઘ, હેડ ઓફ ફોરેસ્ટ, ગુજરાત સહિત વિવિધ મહાનુભાવો, સ્થાનિક ગ્રામજનો પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

*”વન કવચ” તાડપાડાની વિશેષતા:*

“વન કવચ” તાડપાડા વલસાડ ઉત્તર વન વિભાગ હેઠળની વાંસદા પુર્વ રેંજની ખાંભલા રાઉન્ડની ખાંભલા બીટમાં આવેલ તાડપાડા ગામના રીઝર્વ ફોરેસ્ટ કંમ્પાર્ટમેન્ટ નંબર-૧૯ માં ૧.૦૦ હેકટરના વિસ્તારમાં વનકવચ બનાવવામાં આવેલુ હતું. જેમાં ૧૦૮ જેટલી પ્રજાતિઓનું જુદા જુદા ૭(સાત) બ્લોકમાં કુલ-૧૦૦૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. વનકવચ તાડપાડામાં સિંદુરી વન, ફળાઉ જાતોનું વન, ઇમારતી જાતોનું વન, લુપ્ત થતી જાતોનું વન, હર્બ અને સર્બ વન, ઔષધીય વનસ્પતિ વન, વન્યપ્રાણી પ્રજાતિઓ વન આમ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
polish_20250727_1843296178364524832702655487.jpg

Read More Read more about નવસારી જિલ્લામાં વાંસદા  એક પેડ માં કે નામ

નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
નવસારી શહેર-જિલ્લાના રોડ -બ્રીજો તથા ડિઝાસ્ટરની કામગીરીની વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓએ મંત્રીશ્રીને અવગત કરાયા

લોકોની રજૂઆતોનું ત્વરિત નિરાકરણ થાય અને જાહેર જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે દિશામાં કાર્ય કરવા તાકીદ કરતાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આજરોજ નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે  નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લાના વર્તમાન સ્થિતિ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં  મંત્રીશ્રીએ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી.
બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જિલ્લામાં વરસાદ બાદ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી વિશે સવિસ્તાર માહિતી મેળવી હતી તથા અધિકારીઓને વરસાદને કારણે જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ-પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ-મરામત કરવા, નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપવા અને જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ટેક્નિકલ તપાસ હાથ ધરી તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું  અને જો કોઈ બ્રીજ બંધ કરવાની જરૂરીયાત હોય તો સત્વરે બંધ કરવા તેમજ જરૂર જણાય તો જે તે વિભાગો હસ્તકના બ્રીજોની રીપેરીંગ અંગે સમયાંતરે બ્રીજોની ચકાસણી ટેકનીકલ નિષ્ણાત એજન્સી દ્વારા કરવા મંત્રીશ્રીએ સુચના આપી હતી.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકોની રજૂઆતોનું ત્વરિત નિરાકરણ થાય અને જાહેર જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે દિશામાં કાર્ય કરવા વિભાગોને તાકીદ કરી હતી. વરસાદી પાણીના નિકાલ અંગે અધિકારી સાથે વિસ્તૃત ચર્ચા કરી નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા જરૂરી સૂચનો કર્યા હતા .
નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવસારી મહાનગરપાલિકા માટે લાંબાગાળાના આયોજન સાથે સમાવિષ્ટ ગામોમાં સરળતાથી સુવિધામાં વધારો થાય તે બાબતે પરામર્શ કરીને વિચારણ કરવાનો અનુરોધ કર્યો હતો .
નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં  ડિઝાસ્ટર હેઠળ રાહત અને બચાવ કામગીરી , નવસારી મહાનગરપાલિકા – માર્ગ અને મકાન સ્ટેટ/ પંચાયત વિભાગ હસ્તકના ક્ષતિગ્રસ્ત રોડ રસ્તા રીપેરીંગ તથા બ્રીજો નિરિક્ષણ , જિલ્લા સ્વાગત જેવા વિષયો પર પ્રેઝન્ટેશન દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
નવસારી જિલ્લા સમીક્ષા બેઠકમાં નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે , નવસારી મહાનગરપાલિકા કમિશ્નરશ્રી દેવ ચૌધરી , નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા , વાંસદા પ્રાયોજના વહીવટદારશ્રી  પ્રણવ વિજયવર્ગીય ,  અધિક કલેકટરશ્રી વાય બી ઝાલા , નવસારી અને ચીખલી પ્રાંત અધિકારી તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
polish_20250719_1425525382973130762972343155.jpg

Read More Read more about નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ