નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (NDCA)એ નવસારી પ્રીમિયર લીગ (NPL)નો પ્રારંભ કર્યો છે. આઠ વર્ષના લાંબા વિરામ બાદ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના ક્રિકેટ રસિક યુવાનોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુથી આ લીગનું આયોજન.