નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં મહિલાઓ માટે વિશેષ કાર્યક્રમ

નવસારી જિલ્લા માં નવસારી એગ્રીકલ્ચર કોલેજ માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં ડો.સી.કે..ટિંબડિયા ના નેજા હેઠલ ગ્રામ્ય વિસ્તાર ના મહિલાઓ માટે ૪ દિવસીય કાર્યક્રમ યોજાઓ. જેમા મોહન પુર ગામ ના મહિલાઓ માટે દીપલબેન એ મહિલાઓ ને દર રોજ અલગ – અલગ વનસ્પતિઓ દ્વારા વિવિધ પ્રકારની દર રોજ જીવન જરૂરિયાત ની વસ્તુઓ બનાવવા માટે સારી સમજ આપી રહી છે.
નવસારી એગ્રીકલ્ચર કોલેજ માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો.ટિંબડિયા સાહેબ એ મહિલાઓ અને બહેનો ને ધ્યાન થી આનન્દ કેવી રીતે મેળવી શકાય એની વિસ્ત્રિત માહિતી આપી હતી.

નવસારી એગ્રીકલ્ચર કોલેજ માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં આજે તારીખ ૦૭ /૦૮/૨૦૧૮ ના રોજ પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.આર.આર.મિશ્રા દ્વારા હાજર મહિલાઓ ને જીવન જરૂરિયાત દવાઓ જેમા સામાન્ય થી અસાધ્ય રોગો ના સારવાર માટે દરેક ઘરો માં અને વનસ્પતિઓ થી સમજ આપી હતી.ગ્રામ્ય વિસ્તાર માં વિકાસ અને રોજગાર માટે પણ જાણકારી આપેલ હતી. 

નવસારી જિલ્લા માં નવસારી એગ્રીકલ્ચર કોલેજ માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં માહિલાઓ ના વિકાસ માટે એક સરાહનીય કામગીરી છે. 

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat