વિજલપોર નગરપાલિકા દ્વારા ચા-નાસ્તાની લારીઓ ઉચકાઈ

વિજલપોર નગરપાલિકા દ્વારા ચા-નાસ્તાની લારીઓ ઉચકાઈ

 

નવસારી જિલ્લા ના વિજલપોર નગરપાલિકા ના હદ વિસ્તાર માં થી આજે ૧૭ ચા – નાસ્તા ની લારીઓ વિજલપોર ના અધિકારીઓ અને પોલિસ બન્દોબસ્ત સાથે ઉચકી લેવા માં આવી. અને જે તે વિસ્તાર ની ચા-નાસ્તા ના લારી ના માલિક અને ભાડે થી લારીઓ ચલાવનાર ના રોજી-રોજગાર છિનવી લેવાયા હોય જેથી તમામ એ તમામ મુક દર્શક બની નજરે જોવા મળેલ હતા.અને સદર લારીના માલિકો ભાડે થી ચલાવનાર નાગરિકો ને અગાઉ થી કોઈ જાણ પણ કરવામાં આવી ન હતી.

 

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat