કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન સ્ટેટ વલસાડ ની કચેરી માં RTI 2005 અને RCPS 2013 ના કાયદા થી મહેફુજ … જવાબદાર કૌણ……?

આજે ગુજરાત રાજ્ય સૌથી સમૃદ્ધ વિકાસ શીલ પારદર્શિતા માં પોતાના નામ નોધણી કરાવી રહ્યા છે. પરંતુ જમીની હકીકતમાં માર્ગ અને મકાન વિભાગ વલસાડ ની કચેરી માં  કાયદા કાનૂન ની હત્યા કરવામાં આવેલ છે.સંપૂર્ણ ભારત માં માહિતી અધિકાર અધિનિયમ 2005 વર્ષ 2005 માં લાગુ થયેલ છે. આજે 13 માં વર્ષ પૂર્ણ થયા પરંતુ વલસાડ ની સદર કચેરી માં સદર કાયદા જેમાં સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરેલ છે .અને વલસાડ ની કાર્યપાલક ઇજનેર ની કચેરી ના અધિકારીઓ સદર કાયદા નુ 13મુ કરી હોય એવો નજરે પડી રહ્યો છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 અને RCPS ACT 2013 કે નાગરિક અધિકાર નો એક બોર્ડ લગાડવા માં તકલીફ મહેસૂસ કરી રહ્યો હોય એવો નજરે પડી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સદર કચેરી ના અધિકારીઓ ને લાખો રૂપિયા દર માસે પગાર પેટે સાથે રાજાશાહી જેવી સુવિધાઓ શા માટે સરકાર આપે છે. અહીં ના અધિકારી શ્રી ઓ કદાચ ભૂલી ગયા હોય એવો વર્તન કરતા જોવા મળ્યા હતા.આજે સદર કચેરી ના અધિકારીઓ ને  જાણવા જરૂરી છે કે રાજાશાહી જેવી સુવિધાઓ સાથે લાખો રુપિયા પગાર સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. ગરીબ દલિત શોષિત મજુરો ખેડૂતો ની મહેનત મસકકત અને ખૂન પશીના ની કમાણી ના  છે. મોટા ભાગ ના કર્મચારીઓ અધિકારીઓ સમયસર આવતા જતા નથી. મરજી મુજબ ધરમશાલા માં ફરવા માટે આવતા હોય અને કાયદેસર ના અધિકારીઓ નથી. રહમરાહે અને મોટી વણખાણ થી ભરતી થયેલ અધિકારીઓ સરકાર ના વિકાસ માં વાધાસ્વરૂપ  જ હોય છે. એવા અધિકારીઓ ને સરકાર દ્વારા તત્કાળ તપાસ કરાવી એમની સંપત્તિ ની પણ તપાસ કરાવી કાયદેસર કાર્યવાહી કરવા ભલામણ માટે જાગૃત નાગરિકો દ્વારા અહેવાલ મળી રહ્યો છે. સમાચાર ની ગંભીરતાથી નોધ લઈ તકેદારી કમિશનર દ્વારા તપાસ કરાવી કાયદેસર કાર્યવાહી કરે એ આજે સમય ની માંગ અને અત્યંત જરૂરી બન્યુ છે….

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat