વ્યસન મુક્તિ અભિયાન ની ભવ્ય શરૂઆત..ધર્મ જીવન લોક સેવા ટ્રસ્ટ સુરત

ગુજરાત ની સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં શંભુ ભાઈ જાજણિયા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન ની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. જાહેર જનતા ને વ્યસન માં થી મુક્તિ મેળવવા સારી સમજ આપી રહ્યા છે.
નવસારી જિલ્લામાં સ્વામી નારાયણ ગુરુ કુલ ના પ્રેરણા થી નાગરિકો માં ખુશી ના માહોલ જોવા મળી રહયા છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat