સૂરત જિલ્લા માં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય ની કચેરી વિકાસ પારદર્શક સ્વચ્છ કે ………..?

ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની સૂરત જિલ્લા ની માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ની કચેરી માં પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા અને લોકરક્ષક સમાચાર ની ટીમ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 અને જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 તહત નિરીક્ષણ કરવામાં આવી. જેમાં નિરીક્ષણ દરમિયાન સદર કચેરી સ્વચ્છતા માં જે દૃશ્યો જોવા મળ્યુ એના માટે તસવીર જોઈ જાણી શકાય છે. મા.અ.અ.2005 ના નિયમો ની ઐસી કી તૈસી કરવામાં આવી છે. આજે 13 વર્ષ માં કાયદેસર 13મુ કરવામાં આવ્યુ છે. જાહેર માહિતી અધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ
જબરદસ્તી મજબૂરી માં કોઇ પણ વેતન કે સુવિધાઓ વગર સેવાઓ કરી રહ્યા હોય એવી રીતે જોવા મળી આવ્યા હતા. માહિતી અધિકાર અધિનિયમ 2005 અને આર સી પી એસ એક્ટ સદર કચેરી માં મૃતક અવસ્થામાં દમ તોડી રહ્યો છે. અધિકારીઓ ને ખબર જ નથી કે દર માસે લાખો રુપિયા ની સાથે રાજાશાહી જેવા સુવિધાઓ સરકાર શા માટે અને ક્યાં થી લાવે છે. આજે એ જાણવો જરૂરી છે કે કચેરી માં એક કાગળ પણ ગરીબ દલિત મજૂર ખેડૂત ગરીબ થી ગરીબ સામાન્ય નાગરિકો ની ખૂન પસીનો અને મહેનત મસક્કત ની કમાણી ના છે.આજે RTI 2005 ના 13 વર્ષ અને RCPS ના 5 વર્ષ પૂર્ણ થતા એક કચેરી માં કાયદેસર બોર્ડ નથી. કચેરી ના અન્દર ગંદકી નો સામ્રાજ્ય જોવા મળેલ  હતો.કાયદેસર કર્મચારીઓ ના મહિલાઓ ના શોષણ કરવામાં આવી રહ્યો છે. 50 ટકા મહેકમ મુજબ કર્મચારીઓ થી  100 ટકા અને ડબલ મજુરી સાથે કચેરી ના સમય પછી સાજે કામ કરાવવા માં આવે છે. બિલ્ડીંગ માં ફાયર ફાઈટર ના સિલેન્ડરો ની સમયસીમા ઈક્સપાયર છે. શૈક્ષણિક લાયકાત કાયદેસર છે કે કેમ ..? જાણવો અઘરું છે. કદાચ હોય તો પણ કોઈ કામ ની નહિ . હવે સૂરત જિલ્લા ના સમાહર્તા કલેક્ટર શ્રી અને ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી જે પોતે પણ કાયદેસર તજજ્ઞ છે. આ સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ કાયદેસર કાયદા મુજબ કાર્યવાહી કરી ગુજરાત ને સમૃદ્ધ વિકાસ પારદર્શી  ની યોજના અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત ના પ્રધાનમંત્રી શ્રી મોદી ની યોજના મુજબ કાર્યવાહી કરશે કે સરકાર ને બદનામ કરનાર અધિકારીઓ ને પ્રોત્સાહિત કરશૅ  એ આજે અને ભવિષ્યમાં ચર્ચા નો વિષય રહેશે……

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat