મા કાર્ડ પછી રૂપિયા ઉઘવનાર સામે કાર્યવાહી થસે ખરા….! જવાબ દાર કૌણ….?

આજે વર્ષો થી આરોગ્ય વિભાગના અધિકારીઓ ડોક્ટરો મૌનવ્રત કરી ભીમનિદ્રા માં છે. તબીબી વિભાગ માનવજીવન માં સૌથી મુખ્ય વિભાગ શાસ્ત્રગત છે. પહેલા ધન છે નિર્મલ કાયા. પરંતુ નવસારી જિલ્લામાં પ્રાઈવેટ હોસ્પિટલમાં માં થતી બેદરકારી ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ કરનાર સરકાર ના લાખો રૂપિયા દર માસે વેતન સાથે રાજા શાહી જેવી સુવિધા લેનાર અધિકારીઓ પણ મૌનવ્રત કરી રહયા છે. સરકાર ની યોજનાઓ ના લાભ ગરીબો સુધી પહોંચી શકતી નથી. મા કાર્ડ માં ભ્રષ્ટાચાર ચરમસીમાએ વિરાજમાન છે. હવે મા કાર્ડ ધરાવતા ગરીબો પાસે રૂપિયા પડાવવા ના જાહેર થયેલ છે. 

સદર હોસ્પિટલમાં આજ સુધી માં કાર્ડ દ્વારા કરાયેલા તમામ દર્દીઓ પાસે થી તપાસ અને સારવાર માં થયેલ ખર્ચ મળતી સુવિધાઓ અને  આપનાર તબીબો ની પણ તપાસ કરવો જોઈએ.

નવસારી જિલ્લામાં મા કાર્ડ સાથે અન્ય સરકારી યોજનાઓ ના દરેક પ્રકારના તબીબી ચિકિત્સા કરનાર ખાનગી હોસ્પિટલ માં તપાસ સાથે ગેરકાયદેસર સરકારી કર્મચારીઓ ની સાટગાઠ થી બનાવેલ મા કાર્ડ ધારકો ની પણ તપાસ થાય ત્યારે મોટો કોભાડ વહાર આવશે એવી માંહિતી મળી રહી છે.
નવસારી જિલ્લાના જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે જિલ્લા પોલીસ અધ્યક્ષ ગંભીરતા થી નોધ લઈ એક ટીમ બનાવી તત્કાલ તપાસ કરી કાયદા કીય કાર્યવાહી કરી ગરીબ ભાઈબહેનો ને ન્યાય અપાવશે જેની આજે ચર્ચા ચાલી રહ્યો છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat