બેસણું …શ્રદ્ધાંજલિ ……શાંતિ પાઠ

દિલગીરી સાથે જણાવવાનું કે  શ્રી મંગુ ભાઈ ગંભીર ભાઈ વસાવા નો તારીખ 13/૪/2018 ના રોજ સ્વર્ગવાસ થયેલ છે.
પ્રભુ તેમની આત્મા ને શાંતિ અર્પે એવી પ્રભુ પ્રાર્થના
સદ્ગત નુ બેસણું તા.17/4/18 ના રોજ રાખવામાં આવી. એમના નિવાસ સ્થાને સમાજ સાથે અન્ય વર્ગ નો વરિષ્ઠ નાગરિકો આત્મા ની શાંતિ પાઠ માં ભાગ લીધા હતા. એમનો સમસ્ત જીવન ગરીબોની સેવાઓ સમાજ ના ઉત્થાન માટે સમર્પિત કર્ત્યો હતો. નવસારી ક્રૃષિ કોલેેજ ના વરિષ્ઠ નાગરિકો શાંતિિ પાઠ કરી આત્મ શાંતિ માટે પ્રાર્થના કરી. પરમપિતા પરમાત્મા સદગત આત્મા ને પરમ શાંતિ આપે એવી પ્રભુ પ્રાર્થના…વસાવા પરિવાર નવસારી 

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat