નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા તપાસ થશૅ ખરા……..?

ગુજરાતમાં સૂરત જિલ્લા માં પુરવઠા વિભાગ માં ઍક જ માસ માં તપાસ કર્યા પછી 5 કરૉડ બચ્યો. ફકત   30 જિલ્લા ની 20 વર્ષ ની ગણતરી કરિઍ ત્યારે આકણૉ 36000 કરૉડ થઈ જાય છે.
નવસારી જિલ્લામાં આજૅ વર્ષો થી સદર બાબતે ભ્રષ્ટાચાર ની ફરિયાદ થઈ રહી છે. પરંતુ તંત્ર છે કે કાયદેસર તપાસ કરવા કાર્યવાહી કૅમ નથી કરી શકતો એ આજે લખવાની જરૂર નથી. દારૂ શરાબ કે અન્ય ને બદનામ હવે ઍકલા કરવાની જરૂર નથી. હવે પ્રશાસન ની સામે શાશન ને જાગૃત કરવાની જરૂર છે. ગુજરાત સરકાર ના દૅવા ઍકદમ સરળ રીતે ચુકવી શકાય છે. ગુજરાત સરકાર ને કોઈ પાસે હાથ લાબા કરવાની જરૂર નથી.ગુજરાત ના દરેક નાગરિક મિત્રો અને પાઠક મિત્રો  આ સમાચાર આપ ને ફકત વાચવા માટે જ  નહિ   એક બીજા ને જાગૃત કરવા માટે છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત ની સરકાર ની યૉજના દરેક ની છે.
ઐગુજરાત માં વસનારા તમામ નાગરિકોને વિચારવાની જરૂર છે. ગુજરાતના દૅવા આપણા સૌના છે.
નવસારી જિલ્લાના સમાહર્તા તરીકે નિમણૂંક જિલ્લા કલૅકટર સદર બાબતે ગંભીરતા થી નોધ લઈ કાર્યવાહી કરશૅ ખરા…..
ઍના ઉપર આજે સૌ ની નજર અને ચર્ચાઓ ચાલી રહી છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat