નવસારી જિલ્લા માં RCPS ACT 2013 ના પાંચ વર્ષ પછી અમલવારી કરવા હુકમ

નવસારી જિલ્લા માં RCPS ACT 2013 ના પાંચ વર્ષ પછી અમલવારી કરવા હુકમ કરતા નિવાસી અધિક કલેક્ટરશ્રી વસાવા 

આજે નવસારી જિલ્લા માં મોટા ભાગ ના અધિકારીઓ ને પાંચ વર્ષ પહેલા જન હિત અને ભ્રષ્ટાચાર વિરોધી પારદર્શિતા અને વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી મોદી દ્વારા જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ લાગુ કારાવવામાં આવેલ હતો . પરંતુ લોકરક્ષક સમાચાર દ્વારા સદર કાયદા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના નિયમ મુજબ એક અરજી તારીખ ૨૬/૧૨/૨૦૧૭ ના રોજ કરવામાં આવેલ હતી. જેના અનુસંધાન માં નવસારી જિલ્લા ના શૈક્ષણિક લાયકાત અને અનુભવ સાથે સદર કાયદા ની જાણકારી નો ખુલાશો થયેલ છે. નવસારી જિલ્લા માં મોટા ભાગ ના અધિકારીઓ ને અજુ સુધી ખબર જ નથી. રૂબરૂ મુલાકત માં નવસારી જિલ્લા ના તમામ અધિકારીઓ કબુલ કરેલ છે. અને લેખિત માં પણ જણાવેલ છે કે સદર માહિતી મામુર છે. સદર વિદ્વાન અને શૈક્ષણિક લાયકાત અનુભવી મોટી મોટી ડિગ્રી અને લાખો રૂપિયા દર માસે વેતન સાથે રાજાશાહી જેવી દરેક પ્રકાર ના સુવિધાઓ લઈ રહ્યા અધિકારીઓ  ને ખબર નથી . ખરેખર નવસારી જિલ્લા માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. 
             આર.સી.પી.એસ એક્ટ ૨૦૧૩ ની કોઈ પણ જાત ની ખબર નથી માટે જુઓ સુચી 
         નવસારી જિલ્લા અધિક કલેક્ટર શ્રી સાથે તાબા હેઠળ ના અધિકારીઓ 
૧. જ        ૧.જાહેર   માહિતી અધિકારીશ્રી/ નવસારી જિલ્લા અધિક કલેક્ટરશ્રી નવસારી
             ૨. જાહેર માહિતી અધિકારીશ્રી/ મદદનીશ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારી વાસદા  જિલ્લા:- નવસારી
             ૩. જાહેર માહિતી અધિકારીશ્રી/ નાયબ કલેક્ટરશ્રી પ્રાંત અધિકારી ચિખલી   જિલ્લા:- નવસારી
             ૪.  જાહેર માહિતી અધિકારીશ્રી/જિલ્લા આયોજન અધિકારીશ્રી નવસારી
             ૫.   જાહેર માહિતી અધિકારીશ્રી/જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નવસારી 
             ૬. જાહેર માહિતી અધિકારીશ્રી જિલ્લા નાયબ કલેક્ટર નવી જગ્યાનં.૧ નવસારી   
             ૭. જાહેર માહિતી અધિકારીશ્રી જિલ્લા નાયબ કલેક્ટર નવી જગ્યા નં ૨ નવસારી  
             ૮.  જાહેર માહિતી અધિકારીશ્રી જિલ્લા નાયબ કલેક્ટર શ્રી સ્ટેમ્પ ડ્યુટી  નવસારી  
             ૯. જાહેર માહિતી અધિકારીશ્રી ડી.ઈ.લે.રે. જિલ્લા સેવા સદન નવસારી જિલ્લા- નવસારી 
            ૧૦. જાહેર માહિતી અધિકારીશ્રી સીટી સર્વે સુપ્રિટેંન્ડેન્ટ શ્રી જિલ્લા સેવા સદન નવસારી જિલ્લા- નવસારી
            ૧૧. જાહેર માહિતી અધિકારીશ્રી લેંડ રેકેર્ડ કમ એકત્રીકરણ અધિકારી જિલ્લા સેવા સદન નવસારી
            ૧૨. જાહેર માહિતી અધિકારી શ્રી જિલ્લા મ્યુનિસપલ ઓફિસર નવસારી
            ૧૩. જાહેર માહિતી અધિકારી નાયબ જિલ્લા ચુંટણી અધિકારી નવસારી   


નવસારી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર ઉપરોક્ત તમામ સર્વોચ્ચ અધિકારીઓ ને પ્રથમ અપીલ ની સુનવણી માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા અને લોકરક્ષક સમાચાર ના તંત્રી શ્રી ની અપીલ મંજુર કરી દિન -૧૫ માં તમામ માહિતી વિના મુલ્યે આપવા સાથે જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ના કાયદા મુજબ બોર્ડ લગાડવા અને પ્રચાર પ્રસાર કરવા હુકમ કરેલ છે.હવે સદર સર્વોચ્ચ અધિકારીઓ નિવાસી અધિક કલેક્ટરશ્રી વસાવા ના હુકમ ના પાલન કરશે કે ગાંધીનગર ખાતે અન્યો ની જેમ નામ નોધાવશે એ જોવાનુ બાકી રહ્યુ. 


નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની કચેરી ના સર્વોચ્ચ અધિકારીઓ નીસુચી:-
૧.           . જાહેર માહિતી અધિકારીશ્રી નવસારી નાયબ  જિલ્લા વિકાસ અધિકારીશ્રી  નવસારી   
             ૨. જાહેર માહિતી અધિકારીશ્રી/ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી  જિલ્લા:- નવસારી
             ૩. જાહેર માહિતી અધિકારીશ્રી/ આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી વાસદા જિલ્લા:- નવસારી
             ૪.  જાહેર માહિતી અધિકારીશ્રી/ આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી ચિખલી નવસારી
             ૫.   જાહેર માહિતી અધિકારીશ્રી/ તાલુકા વિકાસ અધિકારીશ્રી નવસારી  નવસારી
             ૬. જાહેર માહિતી અધિકારીશ્રી/ તાલુકા વિકાસ અધિકારીશ્રી જલાલપોર   નવસારી
             ૭. જાહેર માહિતી અધિકારીશ્રી/ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ   નવસારી
             ૮.  જાહેર માહિતી અધિકારીશ્રી/ તાલુકા વિકાસ અધિકારીશ્રી ગણદેવી   નવસારી
             ૯. જાહેર માહિતી અધિકારીશ્રી / જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારી જિલ્લા- નવસારી 
            ૧૦. જાહેર માહિતી અધિકારીશ્રી આકડા વિભાગ જિલ્લા પંચાયત નવસારી
            ૧૧. જાહેર માહિતી અધિકારીશ્રી શાખા અધિકારીશ્રીઓ  જિલ્લા પંચાયત  નવસારી 
ઉ              ઉપરોક્ત તમામ અધિકારીઓ પાસે પણ આજ સુધી સદર કાયદાની અક્ષત છે.હવે પ્રથમ અપીલ સત્તા અધિકારી તરીકે           નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી તુસાર સુમેરા ના હુકમ ના પાલન કરશે કે શૈક્ષણિક લાયકાત અને અનુભવી અધિ          અધિકારીઓ માં પોતા ના પ્રશંશનીય કામગીરી ના અનુસંધાન માં નામ નોધાવશે એની ચર્ચા ચાલી રહીછે.

ઉય્


Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat