FINCARE Small Finance Bank ની નવસારી જિલ્લા માં ભવ્ય શરૂવાત

 નવસારી જિલ્લા  માં FINCARE Small Finance Bank ની ભવ્ય શરૂવાત

આજે ભારત માં નાના નાના બૈંકો ની શરૂવાત થવા હોવાથી નાગરિકો માં ખુશી ના માહોલ જોવા મળી રહ્યો છે. જેથી હવે બેંકો દ્વારા થતી નાગરિકો ની પરેશાની ઓછી થશે. આજે નવસારી જિલ્લા માં ફિન કેર બેંક એક નવી ટેક્નોલજી લઈ ને નાગરિકો ને વધુ અને સારી ગુણવત્તા ની સર્વિસ પુરી પાડશે. નવસારી જિલ્લા માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ  ડો.આર.આર.મિશ્રા ના  રૂબરૂ મુલાકત માં શાખા મેનેજર શ્રી નિતિન ગોયલ દ્વારા અતિ આધુનિક એટીએમ અને એમના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત માં નાગરિકો ને કિફાયતી ભાવે લોન અને સામાન્ય વચત ખાતા ઉપર સારૂ વ્યાજ આપવાની સદર બેંક ની તમામ કામ કાજો ની સમજ પાડી હતી. શ્રી નિતિન ગોયલ સાથે એમના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે દીપ પ્રગટાવી બેંક સાથે જીવન ની જાગૃતિ માટે સાથે સાથે જીવન ના કોઈ પણ સમયે કોઈ પણ સમસ્યા ના સમાધાન માટે કેવી રીતે નિવડી શકાય અને જીવન ની તમામ જરૂરિયાત પુરી કરવા વિશે સમજ પાડી હતી. 
    નવસારી જિલ્લા માં સાથે ગુજરાત માં હવે બેંકો ના વિકાસ થી નાગરિકો ને લાંબી લાઈનો થી છુટકારા મળશે.સાથે સાથે હવે સારૂ વળતર પણ મળશે. ડો.આર.આર.મિશ્રા ફિન કેર બેંક ના મેનેજર સાથે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ને ભવિષ્ય માં એવી રીતે નવસારી જિલ્લાના નાગરિકો ને સારી સુવિધા અને સારૂ વળતર મળે એવી શુભેચ્છા આપી છે.

 

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *