નવસારી જિલ્લા ની તમામ નગરપાલિકાઓ અને જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસર ની કચેરીમા RCPS ACT 2013 લકવા ગ્રસ્ત

નવસારી જિલ્લા ની તમામ નગરપાલિકાઓ અને જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસર ની કચેરીમા 
RCPS ACT 2013 લકવા ગ્રસ્ત  

આજે નવસારી જિલ્લા ની નગરપાલિકાઓ અને જિલ્લા મ્યુનિસપલ ઓફિસર ની કચેરીઓ માં આર.સી.પી.એસ.૨૦૧૩ના કાયદાઓ જે તત્કાલીન મુખ્ય મંત્રી અને ભારત ના પ્રધાન મંત્રી શ્રી મોદી સાહેબ એ આમ નાગરિકો ની સમસ્યાઓ માં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર નાબુદી માટે આપેલ હતા .આજે એ કાયદાઓ લકવા ગ્રસ્ત થઈ ચુક્યા છે. અને કોઈ પણ હાલ માં કાયદેસર ના શૈક્ષણિક લાયકાત અને અનુભવી કાયમી ધોરણે અધિકારીઓ ન હોવાથી એનો પર્દાફાસ થયેલ હોવા છતા કોઈ જવાબ દારી લેવા તૈયાર નથી. અને હવે બધા જ અધિકારીઓ જ્યારે આજે નવસારી જિલ્લા ના નગરપાલિકાઓ માં સરખા હોય ત્યારે ફરિયાદ ક્યાં કરવી. અને કૌણે કરવી. હવે ગુજરાત સરકાર ગમે એ કાયદાઓ ઘડે જ્યારે અધિકારીઓ ના હિત માં નહિ હોય ત્યારે એનો કોઈ અર્થ નથી. સદર કાયદા ની જોગવાઈ મુજબ એક થી દસ હજાર રૂપિયા ની દંડ ની જોગવાઈ છે.હવે કાયદાઓ પ્રસાર કે અમલવારી કરવા કુલ્હાડી ઉપર પોતા ના માથુ પોતે જ મારવા સમાન છે. આજે આરટી આઈ ૨૦૦૫ના કાયદાઓ જેમા દુનિયા ભર ની છટકવારી છે એ અજુ સુધી નવસારી ના સર્વ માન્ય અધિકારીઓ નથી માનતા ત્યારે સદર કાયદાનુ સવાલ જ નથી. 
Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat