નવસારી જિલ્લા માં સ્વરોજગાર ફ્રી ટ્રેનિંગ સેન્ટર ની ભવ્ય શરૂઆત

ગુજરાતની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં સ્વરોજગાર ફ્રી ટ્રેનિંગ સેન્ટર ની શરૂઆત
      આજે ભારત દુનિયાના સૌ થી યુવા દેશ છે. અને સૌથી મોટી અને જટિલ સમસ્યા છે બેરોજગારી. 
આજે ભારત માં બેરોજગારી ચરમ સીમા પર છે. ભ્રષ્ટાચાર મોંઘવારીના મુખ્ય સ્રોત પણ આજે બેરોજગારી જ છે. આરક્ષણ જે આજે ભારત દેશમાં સમગ્ર વિરાજમાન છે. સરકાર પાસે એના કાયમી સમાધાન નથી. એ પણ બેરોજગારીની જ ઉત્પતિ છે.આજે મોટા ભાગના ભારત ના યુવાનો પોતાના વતન થી બીજા પ્રદેશ માં જઈ અને છેલ્લે દેશ છોડી બીજા દેશ માં જઈ કાયમી ધોરણે વસવાટ કરી રહ્યા છે. એનો મૂળ કારણ પણ બેરોજગારી જ છે. બેરોજગારી થી ત્રાહિત મહિલાઓના કાયદેસર આજે દરેક કચેરીઓ માં શોષણ થઈ રહ્યો છે.  એમાં સરકારની કચેરીઓ પણ સામેલ છે. જેથી આજે જાયે તો જાયે કહાં જેવી હાલત સર્જાઈ છે.  મહિલાઓ અને નવયુવાન ભાઇઓ  બહેનો  ની સંખ્યા માં આજે ભરખમ વધારો જોવા મળી રહ્યો છે.  એક સર્વે રિપોર્ટ મુજબ સરકાર શિક્ષિત બેરોજગારો માં ફકત અને ફકત બે ટકા જ નાગરિકોને ને રોજગાર આપી શકે છે. અને હાલ માં દર વર્ષે નવ લાખ યુવાનો દર વર્ષે બેરોજગારી માં નવો નામ નોંધાઈ રહ્યા છે. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ  આજે સૌ થી વધુ રોજગાર ના માધ્યમ છે.  અને ઘણા દેશો માં સૌ થી વધુ લોકપ્રિય છે. અને મોટી મોટી યુનીવર્સીટી  કોલેજો  માં ઘણા વર્ષો થી ભણાવવા મા આવી રહ્યો છે. દક્ષિણ ભારત સાથે નવી દિલ્હી માં સરકાર પરવાનગી આપી દીધી છે.  

નવસારી જિલ્લા માં   હવે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત મોદી કેર ટ્રેનિંગ સેન્ટર  માં સ્વરોજગાર માટે ફ્રી ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે. જેમાં વિના મૂલ્યે તાલીમ અને કોઈ પણ જાત ના રોકાણ કે અન્ય ફી લેવા વગર સ્વદેશી અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને ભારત સરકાર ની તમામ ગાઇડ લાઇન મુજબ કાર્યરત ભારત ની સૌથી જુની અને સૌથી મોટી કંપની મોદી કેર દ્વારા સ્વરોજગાર આપવામાં આવે છે.  

ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યના નાગરિકોને કોઈ પણ જાત પાત કે રંગ ભેદ ભાવ વગર અહીં વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે. 

મોદી કેર ટ્રેનિંગ સેન્ટર માં સરકારી પ્રાઇવેટ કે અન્ય સ્થળે કામ કરતા  તમામ અધિકારીઓ કર્મચારીઓ વગેરે જોડાઈ  પાર્ટ ટાઈમ / ફુલ ટાઈમ/ અઠવાડિયામાં એક દિવસ  કામ કરી સારામાં સારું આવક મેળવી શકે છે. અને એક બીજા ને મદદ કરી છે.  નવસારી જિલ્લા ના જાગૃત નાગરિકો વિદ્વાનો અને સામાન્ય થી સર્વોચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓ અને રાજનેતાઓ ને સ્વરોજગાર ટ્રેનિંગ સેન્ટર માં સહભાગી બનવા વિશેષ અપીલ અને આમંત્રણ છે. 

પોતાના ગામ મહોલ્લા કચેરી માં મોદી કેર સ્વરોજગાર ટ્રેનિંગ સેન્ટર દ્વારા વિના મૂલ્યે તાલીમ  માટે મોદી કેર ટ્રેનિંગ સેન્ટર અલકાપુરી સોસાયટી શિવાજી ચોક્ પાસે વિજલપોર નવસારી સંપર્ક કરી પોતાની સાથે ગુજરાત ના વિકાસ સમૃદ્ધિ મા સહભાગી થવા વિનંતી.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat