નવસારી જિલ્લા પુરવઠા કચેરી માં ઈમાનદાર અધિકારી શ્રી ને RCPS એકટ 2013 ખબર નથી

આજે ગુજરાત ની ઐતિહાસિક સંસ્કારી ધરતી નવસારી જિલ્લા પુરવઠા કચેરીમાં સર્વોચ્ચશ્રી ને RCPS ACT 2013 ના ખબર નથી .સદરશ્રી  પોતે કબુલાત કરી છે. એમની ઈમાનદારી ખરેખર કાબીલે તારીફ છે. જાણકારો દ્વારા મણેલ માહિતી મુજબ હાલ માં જ નિમણૂક થયેલ આઇ એ એસ અધિકારી છે.  વાસદા પ્રાંત માં મદદનીશ કલેક્ટર છે. હાલ સુધી કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ ની કમી હતી. પણ હવે જ્યારે એવી દુર્ઘટના ધટી રહી છે ત્યારે “જાયે તો જાયે કહાં” નવસારી જિલ્લા હવે ગુજરાત ના તાલીમ ભવન તરીકે ઓળખાય રહ્યો છે. 

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat