નવસારી જિલ્લા વિજલપોર નગરપાલિકા માં ચુંટણી બન્યો જંગ નો મેદાન

વિજલપોર નગરપાલિકા માં ચુંટણી બન્યો જંગ નો મેદાન

વિજલપોર નગરપાલિકામાં ચુંટણીના માહોલ એક પર્વના બદલે જંગના મેદાનમાં ફેરવાઈ ગયો છે. ભારતીય  કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી મુખ્ય બન્ને પાર્ટીયો ના ઉમ્મીદવારો ૩૬ – ૩૬ સીટ લેવા તૈયાર છે.એક પણ સીટ બાકી રાખવો કે અન્ય ને મળવો જોઈયે નહિં.ઉમ્મીદવારો અને પક્ષ ના નેતાઓ દરેકે દરેક પોત પોતાના એડી ચોટી ના જોર લગાવી રહ્યા છે. પરંતુ ખરુ અને ચોક્કસ તારીખ ૧૯/૦૨/૨૦૧૮ ના રોજ ખબર પડશે. સુત્રો મુજબ બન્ને પક્ષો માં અને નાગરિકો ના મતો માં મોટો મતભેદ છે.જનતા નો મૂડ હવે ૧૭/૦૨/૨૦૧૮ ના રોજ મતદાન ના દિવસે અને પરિણામ ૧૯/૦૨/૨૦૧૮ના રોજ હકીકત લક્ષી ખબર પડશે. છેલ્લા ૫ વર્ષ દરમ્યાન કે આજ સુધી નો દરેક પક્ષોની સરકાર નગરપાલિકા હેઠળ આવી ચુકી છે. આજ સુધી વિજલપોર નગરપાલિકા માં વહીવટી કામગીરી માટે સરકારશ્રી તરફ થી કાયદેસર અધિકારીઓ ની નિમુણુંક થયેલ નથી.અને વિજલપોર નગરપાલિકા માં શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય અને રોજગાર જેવા મહત્વ મુદ્દાઓ આજે કોઈ પણ પક્ષ પાસે નથી. ફકત ગેરકાયદેસર બાંધકામો દારૂ શરાબ અને અસમાજિક કામો ના જ રોજગાર અહિં ચરમ સીમા ઉપર જોવા મળે છે. હવે નાગરિકો ના મૂડ એક ચોક્કસ દિશા માં જાય એવો સમજવો અઘરૂ છે.

Rate this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share
WhatsApp chat